
NE FEATURES BUREAU
GANDHINAGAR, AUG 20
Swarrnim Science College, part of Swarrnim Startup and Innovation University in Gandhinagar, organised the Krishna Mahotsav celebration to mark Janmashtami on August 14.
The event began with a Maha Aarti, followed by competitive events such as singing, dance, Matki decoration, skits, quiz, and the matkifod competition, themed on Janmashtami.
Students, faculty members and staff – all involved and immersed themselves into the cultural celebrations with fun, unity and gaiety
સ્વર્ણિમ સાયન્સ કોલેજે કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરી
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીની સ્વર્ણિમ સાયન્સ કોલેજે 14 ઓગસ્ટે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ મહોત્સવનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહા આરતીથી થઈ હતી, ત્યારબાદ જન્માષ્ટમી થીમ પર આધારિત ગાયન, નૃત્ય, માટકી ડેકોરેશન, નાટિકા, ક્વિઝ તેમજ મટકી ફોડ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી
વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ – સૌએ ઉમંગ અને એકતા સાથે સાંસ્કૃતિક ઉજવણીમાં સક્રિય ભાગ લીધો હતો.








