NE HEALTH BUREAU
AHMEDABAD, ANKLESHWAR, BHAT, DHOLKA, JAMMU, JUNE 23
The 10th International Yoga Day (IYD) was celebrated in Gujarat and Jammu on Friday with students from DPS Group of institutions in Ahmedabad, and the staffers from Cadila Pharmaceuticals participating in events organised across the state, and Jammu.
The theme for this year’s IYD was ‘Yoga for self and society’.
Delhi Public School East
Delhi Public School, East Ahmedabad celebrated “International Yoga Day” on 22nd June, 2024 at “Kankaria, Vyayam Shala” in the morning hours. Ilaxiben Shah, Municipal Councillor was a guest of honour. Students, Parents and Teachers performed various asanas under the guidance of Yoga trainer Yagnesh Parmar.
Starting with warm-up exercises, all performed sitting and standing asana. Simultaneously, their importance was explained to the participants.
The celebration concluded with some breathing techniques and all were encouraged to practice Yoga regularly for mental and physical well-being. Everyone demonstrated a very energetic and spirited performance.
દિલ્હી પબ્લિક સ્કૂલ પૂર્વ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ
દિલ્હી પબ્લિક સ્કૂલ, પૂર્વ અમદાવાદ દ્વારા કાંકરિયા વ્યાયામ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. નગરપાલિકાના કાઉન્સિલર શ્રીમતી ઇલાક્ષીબેન શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. યોગ ટ્રેનર શ્રી યજ્ઞેશ પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ વિવિધ આસનો કર્યા હતા.
વોર્મ અપ એક્સરસાઇઝથી શરૂ કરીને બેસીને અને ઉભા રહીને આસનો કરવામાં આવ્યા, સાથે જ સહભાગીઓને તેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતમાં કેટલીક શ્વસનક્રિયાને લગતી તકનકો બતાવી અને તમામને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત યોગાસન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિએ ખૂબ જ મહેનત અને ઉત્સાહ સાથે યોગ કર્યા હતા.
Delhi Public School, Bopal
Students of Delhi Public School-Bopal celebrated International Yoga Day with enthusiasm, marking the 9th year of the tradition. Guided by skilled mentors, they performed various asanas, promoting physical and mental well-being.
The special assembly emphasized yoga’s global significance, featuring performances, interactive sessions, and a focus on Pranayam and meditation. A blend of yoga practice and creative expression through yoga-themed art enriched the students’ appreciation for mindfulness and balance.
દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલના વિદ્યાર્થીઓ દ્વારા 9માં વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.. કુશળ માર્ગદર્શકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપતા વિવિધ આસનો કર્યા. ખાસ એસેમ્બલીએ યોગના વૈશ્વિક મહત્વ પર ભાર મૂકયો હતો, જેમાં ઇન્ટરેક્ટિવ સત્ર, પ્રણાયમ ધ્યાન અને પરફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. યોગાભ્યાસ અને યોગ-થીમ આધારિત કલા દ્વારા સર્જનાત્મક અભિવ્યક્તિનું મિશ્રણ વિદ્યાર્થીઓના મનની શાંતિ અને સંતુલનની મૂલ્યવૃદ્ધિ કરે છે.
Visamo Kids Foundation
“The power to transform is what we celebrate on this special day”.
On the 10th International Day of Yoga, the theme “Yoga for Self and Society” was upheld by Visamo Kids Foundation, a shelter home for underprivileged kids in Ahmedabad in collaboration with the Gujarat State Yoga Board (GSYB) under the CSR banner of Vivanta Hotel, Ahmedabad.
A stream of noted well wishers, donors, volunteers and supporters of the organization. Anan Shah, an entrepreneur- a third generation donor and child sponsor at Visamo Kids, Sonal Modi- Visamo Task Group member and noted translator of books written by Sudha Murthy, Bhadra Mehta, Rajsi Thakkar, Sandhya Kundu, Rotarians and retired scientists from ISRO- Malaviya and Khushwaha and Satish Katar, storyteller and entrepreneur Yogita Bansal Ahuja, volunteers and mentors – Dharmistha Gajjar, Hetal Soni, Deepika Gupta and Vansh Gupta, Retired ISRO official Nagin Prajapati and a team of young volunteers from GSYB and Vivanta, teamed up to participate in Yoga and encourage the kids to embrace Yoga.
“પરિવર્તન કરવાની શક્તિ એ છે જે આપણે આ દિવસે ઉજવીએ છીએ”
10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિસામો કિડ્સ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)ના સહયોગથી વિવાંત હોટેલ અમદાવાદના CSR બેનર હેઠળ “સ્વ અને સમાજ માટે યોગ” થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. વિસામો કિડ્સ અમદાવાદમાં વંચિત બાળકો માટે કાર્યરત સંસ્થા છે.
સંસ્થાના જાણીતા શુભેચ્છકો,દાતાઓ, સ્વયંસેવકો અને સમર્થકોનો સહકાર કાર્યક્રમમાં મળ્યો હતો. ઉદ્યોગસાહસિક, વિસામો કિડ્સમાં ત્રીજી પેઢીના દાતા અને બાળ પ્રયોજક એવા અનન શાહ, વિસામો ટાસ્ક ગ્રૂપના સભ્ય અને સુધા મૂર્તિ, ભદ્રા મહેતા, રાજસી ઠક્કર, સંદ્યા કંડુની પુસ્તકોના જાણીતા અનુવાદક એવા સોનલ મોદી, રોટેરિયન્સ અને ISROના નિવૃત્ત વૈજ્ઞાનિકો શ્રીમાન માલવિયા, શ્રીમાન ખુશવાહા અને સતીશ કટારા, વાર્તાકાર અને ઉદ્યોગસાહસિક યોગિતા બંસલ આહુજા, સ્વયંમસેવકો અને માર્ગદર્શકો ધર્મિષ્ઠા ગજ્જર, હેતલ સોની, દીપિકા ગુપ્તા અને વંશ ગુપ્તા, નિવૃત્ત ISRO અધિકારી નગીન પ્રજાપતતિ અને GSYBના યુવા સ્વયંસેવકોની ટીમ સાથે વિવાંતની ટીમે યોગમાં ભાગ લીધો હતો અને બાળકોને પણ યોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
Cadila Pharmaceuticals
Drug maker Cadila Pharmaceuticals celebrated the International Day of Yoga on Friday across its manufacturing facilities in Bhat, Dholka, Ankleshwar and Jammu. Hundreds of employees and senior executives enthusiastically participated in yoga sessions at each of the locations showcasing their commitment to health and wellness. Yoga experts led the sessions and explained the multitude of physical and mental benefits of regularly performing yoga.
દવા ઉત્પાદક પ્રતિષ્ઠિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ભાટ, ધોળકા, અંકલેશ્વર અને જમ્મુમાં વિવિધ ઓફિસ અને પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓએ આરોગ્ય અને સુખાકારી માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવીને યોગસત્રોમાં ભાગ લીધો હતો. યોગ નિષ્ણાંતો દ્વારા સત્રોનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું અને નિયમિત રીતે યોગ કરવાથી થતા શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે સમજાવ્યું હતું.