NE BUSINESS BUREAU
GANDHINAGAR, MAR 19
India must not be satisfied by becoming the world’s largest milk producer, but must also aim to become the biggest dairy exporter, Union Home, and Cooperation Minister Shri Amit Shah said on Saturday and reiterated the central government’s commitment to strengthening the cooperative model.
The dairy industry plays an important role in empowering the small farmers. Addressing the 49th Dairy Industry Conference organized by the Indian Dairy Association in Gandhinagar. https://t.co/D2PIRuWkEK
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 18, 2023
The union minister was speaking at the Indian Dairy Summit, organised on the third and final day of the Indian Dairy Association’s (IDA) 49th Dairy Industry Conference in Gandhinagar. The theme of the conference was “India Dairy to the world: Opportunities & Challenges”.
Chief Guest Hon'ble Minister of Home affairs and minister of Co-operation Shri Amit shah ji along with Chief Minister of Gujrat Shri Bhupendra Bhai Patel inaugurated India Dairy Summit at 49 Dairy Industry Conference organized by Indian Dairy Associationhttps://t.co/aP7ydFqRXZ
— Indian Dairy Association (@IndianDairyAsso) March 19, 2023
- Indian Dairy Association’s 49th Dairy Industry Conference in Gandhinagar culminates.
- Gujarat has been a model of overall development and is also a leader in the dairy industry with a 20% share in the country’s milk production: Gujarat Chief Minister Bhupendrabhai Patel
- The Indian dairy industry has achieved phenomenal growth because of determined efforts to become atma nirbhar in milk, strong supply chain managed by farmers, and investments in infrastructure: RS Sodhi, President of Indian Dairy Association
“Our milk processing capacity is around 126 million litres per day, which is the highest in the world. From 1970 to 2022, India’s population has increased fourfold, but milk production has increased by ten times. We should not be satisfied by being the world’s largest milk producer. We must also strive to become the world’s biggest dairy exporter. A second White Revolution is needed and we are working in that direction. The Narendra Modi government will not let any opportunity go to waste,” the country’s first cooperation minister said.
सहकारिता आधारित डेयरी मॉडल किसानों को सशक्त बनाने व उनकी आय को बढ़ाने के साथ ग्रामीण अर्थव्यवस्था को मजबूती दे रहा है। मोदी सरकार इसे और मजबूत कर भारत को विश्व का सबसे बड़ा दूध निर्यातक बनाने की दिशा में काम कर रही है।
गांधीनगर में आयोजित 49वें डेयरी उद्योग सम्मेलन की तस्वीरें। pic.twitter.com/79SyComBH0
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 18, 2023
“The Indian dairy sector has grown by 6.6% per year in the past decade. The Central government is setting up 2 lakh dairy cooperatives in villages, and once that happens, the dairy sector’s growth will go up to 13.80%. India’s share of global milk production will be 33%. Our dairy exports will be at least five times the current level,” he said further.
The union minister noted that dairy is a vocation for the world, but in India, where 9 crore families are directly connected with dairying, it is also a source of livelihood, strengthening the rural economy, addressing nutritional challenges, and women empowerment.
In his address, Chief Minister Bhupendra Patel said, “Small dairy farmers are the real strength of the Indian dairy sector. Gujarat has been a model of overall development and is also a leader in the dairy industry with a 20% share in the country’s milk production. Dairy farmers must look for value addition, and focus on the quality of milk and milk products for sustainable growth.”
Taking place in Gujarat after 27 years, the 49th Dairy Industry Conference brought together dairy experts and professionals from India and overseas, dairy cooperatives, milk producers, government officials, scientists, policymakers, planners, academicians and other stakeholders.
Prestigious awards, including the Dr Kurien Award, IDA Patron Award, and IDA Fellowship Awards, were also conferred on the occasion.
In his welcome address, RS Sodhi, President of Indian Dairy Association, said, “The Indian dairy industry has achieved phenomenal growth because of determined efforts to become atma nirbhar in milk, strong supply chain managed by farmers, and investments in infrastructure. We must make efforts to ensure our products are accepted in overseas markets and we are exporting 20% of our production.”
Meenesh Shah, Chairman, National Dairy Development Board (NDDB), said, “India must take leadership and take its cooperative model to neighbouring countries. We have already started talks with Sri Lanka to help it become self-reliant. We are also talking with Nepal and Kenya to help their dairy farmers by implementing our learnings.”
In his address, Piercristiano Brazzale, President of International Dairy Federation, said that global leaders must take note of India’s success in the dairy sector and support their dairy farmers with the right policies. He also said that IDF is keen to support the Indian dairy sector meet various challenges.
Rajesh Kumar Singh, Secretary of Animal Husbandry & Dairying Department, spoke about the initiatives of the central government to improve the health of livestock and enhance their productivity.
State Cooperation Minister Jagdish Vishwakarma, IDF Director General Caroline Emond, and chairmen of various dairy cooperatives were also present at the Indian Dairy Summit. Amul Dairy MD Amit Vyas presented the vote of thanks at the Indian Dairy Summit.
The Dairy Industry Conference brought together industry professionals to discuss global dairy trends, farm innovations, sustainability within the sector, climate change, nutrition, and health with the objective of making India a hub of dairy innovations and solutions. The latest technologies in milk production, storage, processing, and packaging solutions were also displayed during the three-day expo.
49મી ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ
ભારતે વિશ્વના સૌથી મોટા ડેરી નિકાસકાર બનવાનુ ધ્યેય રાખવુ જોઈએ: કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી આમિત શાહ
ગાંધીનગરમાં ઈન્ડીયન ડેરી ઈન્ડસ્ટ્રીની 49મી કોન્ફરન્સ નું સમાપન
ગાંધીનગર: ભારતે દુનિયનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ હોવાનો સંતોષ માનવો જોઈએ નહીં, પણ વિશ્વના ડેરી ક્ષેત્રના સૌથી મોટા નિકાસકાર બનવાનો ધ્યેય રાખવો જોઈએ. કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે શનિવારે 49મી ડેરી કોન્ફરન્સમાં સહકારી મોડેલ મજબૂત બનાવવાની કેન્દ્ર સરકારની કટિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ પ્રસંગે, ડેરી ઉદ્યોગના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર મહાનુભાવો અને શ્રેષ્ઠ મહિલા પશુપાલકોનું સન્માન કર્યું તેમજ ડેરી સાધનોનું ઉત્પાદન કરનારી કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લીધી. pic.twitter.com/3kNosNX4mV
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) March 18, 2023
શ્રી અમિત શાહ ગાંધીનગરમાં યોજાયેલ 49મી ઈન્ડીયન ડેરી કોન્ફરન્સના ભાગરૂપે યોજાયેલી ઈન્ડીયન ડેરી સમીટના ત્રીજા અને આખરી દિવસે પ્રવચન આપી રહયા હતા. આ વર્ષે કોન્ફરન્સનો થીમ “ભારત વિશ્વની ડેરી, તકો અને પડકારો ” રાખવામાં આવ્યો હતો .
દેશના પ્રથમ સહકાર પ્રધાન અમિત શાહે કહ્યું કે “ આપણી દૂધ પ્રોસેસિંગની ક્ષમતા દૈનિક 126 મિલિયન લિટર છે જે વિશ્વમાં સૌથી વધુ છે. વર્ષ 1970 થી 2022 વચ્ચે ભારતની વસ્તીમાં ચાર ગણો વધારો થયો છે. પણ દૂધનુ ઉત્પાદન આ ગાળામાં 10 ગણું થયુ છે. આપણે સૌથી મોટા દૂધ ઉત્પાદક હોવાનો સંતોષ રાખવો જોઈએ નહીં. આપણે ડેરી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા નિકાસકાર બનવા માટે પ્રયત્નશીલ રહેવુ જોઈએ. ભારતમાં બીજી શ્વેત ક્રાંતિની જરૂર છે. અને આપણે એ દિશામાં કામ કરી રહયા છીએ. નરેન્દ્ર મોદી સરકાર કોઈ તક નકામી જવા દેશે નહી. “
સહકાર પ્રધાને વધુમાં જણાવ્યુ કે “વિતેલા દાયકામાં ભારતના ડેરી ક્ષેત્રના વિકાસ વર્ષે 6.6 ટકાના દરે થયો છે. ભારત સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં 2 લાખ ડેરી સહકારી મંડળીઓ સ્થાપી રહી છે. એકવાર આ ધ્યેય સાકાર થશે એટલે આ ક્ષેત્રનો વૃધ્ધિ દર વધીને 13.80 ટકા થશે. વિશ્વના દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધીને 33 ટકા થઈ જશે. આપણા ડેરી ક્ષેત્રની નિકાસ વર્તમાન સ્તર કરતાં ઓછામાં ઓછી 5 ઘણી વધી જશે.”
કેન્દ્રના સહકાર પ્રધાને એ બાબતન નોંધ લીધીહતી કે દુનિયા માટે ડેરી ક્ષેત્ર એક વ્યવસાય હશે પણ ભારતના 9 કરોડ પરિવારો સીધી રીતે ડેરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તેમના માટે તે આજીનિકાનુ મોટુ સાધન છે અને તે ગામડાંના અર્થતંત્રને મજબૂત બનાવે છે, રાષ્ટ્રીય પડકારો હલ કરે છે અને મહિલાઓનુ સશક્તિકરણ પણ કરે છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે “નાના ખેડૂતો ડેરી ક્ષેત્રની સાચી તાકાત છે. ગુજરાત એકંદર વિકાસનુ મોડેલ છે અને દેશના દૂધ ઉત્પાદનમાં 20 ટકા હિસ્સા સાથે તે આ ક્ષેત્રે મોખરાનુ સ્થાન ધરાવે છે. ડેરી ક્ષેત્રના ખેડૂતોએ મૂલ્ય વૃધ્ધિમાં ધ્યાન આપીને દૂધની ગુણવત્તા અને દૂધ ઉત્પાદનોના સાતત્યલક્ષી વિકાસમાં ધ્યાન આપવુ જોઈએ. ”
ગુજરાતમાં 27 વર્ષ પછી 49મી ડેરી કોન્ફરન્સ યોજાઈ રહી છે અને એમાં ભારત અને દુનિયાના ડેરી ક્ષેત્રના નિષ્ણાતો, સહકારી ડેરી મંડળીઓ, દૂધ ઉત્પાદકો, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, નીતિ ઘડનાર સમુદાય,આયોજકો,શિક્ષણવિદો અને અન્ય સહયોગીઓ સમારંભમાં એકત્ર થયા હતા .
આ પ્રસંગે ડો. કુરિયન એવોર્ડ, આઈડીએ પેટ્રન એવોર્ડ, આઈડીએ ફેલોશિપ એવોર્ડ સહિત વિવિધ પ્રતિષ્ઠિત અવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા .
ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રેસીડેન્ટ શ્રી આર એસ સોઢીએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું “ભારતના ડેરી ઉદ્યોગનો ડેરી ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના નિર્ધાર, ખેડૂતોની મજબૂત સપ્લાય ચેઈન તથા માળખાકીય સુવિધાઓમાં રોકાણને કારણે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. આપણાં ઉત્પાદનો વિદેશના બજારોમાં સ્વીકારાય તે માટે આપણે પ્રયત્નશીલ રહેવુ જોઈએ. આપણે આપણા ઉત્પાદનના 20 ટકા હિસ્સાની નિકાસ કરીએ છીએ. ”
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેન શ્રી મિનેશ શાહે જણાવ્યું કે “ભારતે પડોશી દેશોમાં સહકારી મોડેલને આગળ ધપાવવુ જોઈએ. આપણે શ્રીલંકાને આ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટેની સહાય શરૂ કરી છે. આપણે જે કાંઈ શિખ્યાછીએ તેમાંથી બોધપાઠ આપવા માટે નેપાળ અને કેન્યા સાથે પણ વાતચીત કરી રહયા છીએ.”
ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસીડેન્ટ પીરક્રીસ્ટીઆનો બ્રેઝેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે ભારતે ડેરી ક્ષેત્રમાં જે સફળતા હાંસલકરી છે તેની વિશ્વના આગેવાનોએ નોંધ લઈને તેમના ડેરી ક્ષેત્રના ખેડૂતોને યોગ્ય નીતિ વડે ટેકો આપવો જોઈએ. તેમણે કહ્યુ કે આઈડીએફ ભારતને ડેરી ક્ષેત્રને વિવિધ પડકારોમાંથી પાર ઉતરવા સહયોગ આપશે.
પશુપાલન અને ડેરી વિભાગના સચિવ શ્રી રાજેશ કુમાર સિંઘે કહ્યું કે પશુઓના આરોગ્ય અને ઉત્પાદકતા સુધારવા કેન્દ્ર સરકાર એ અનેક પહેલો ચાલુ કરી છે.
રાજ્યના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા, આઈડીએફના ડિરેકટર જનરલ કેરોલીન એમોન્ડ, અને વિવિધ ડેરી સહકારી સંઘોના ચેરમેન પણ ડેરી સમીટમાં હાજર રહયા હતા. અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેકટર શ્રી અમિત વ્યાસે આભાર વિધી કરી હતી.
ઈન્ડીયન ડેરી કોન્ફરન્સમાં ડેરી ઉદ્યોગના વ્યવસાયીઓ વિશ્વના ડેરી ઉદ્યોગના પ્રવાહોની ચર્ચા કરવા એકત્ર થયા હતા અને એમાં ભારતને ડેરી ઉદ્યોગનુ હબ બનાવવાના ઉદ્દેશ અને તેના ઉપાયો અંગે ચર્ચા થઈ હતી જેમાં ફાર્મ ઈનોવેશન, ડેરી ક્ષેત્રમાં પર્યાવરણની જાળવણી, જલવાયુ પરિવર્તન, પોષણ અને આરોગ્ય જેવા વિષયો આવરી લેવાયા હતા. આ ઉપરાંત 3 દિવસના એક્સપોમાં દૂધ ઉત્પાદનની આધુનિક ટેકનોલોજી, સંગ્રહ, પ્રોસેસિંગ, અને પેકેજીંગ જેવા ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા હતા.