

NE HOSPITALITY BUREAU
AHMEDABAD, MAY 22
On Thursday, ITC Narmada, a Luxury Collection Hotel in Ahmedabad, extended a warm welcome to the Chennai Super Kings team as they arrived in the Sports Capital of India -Ahmedabad.

A decadent lineup of in-room indulgences awaited the players at their room — from Triple Chocolate and Mint Dark Chocolate Cups to Salted Caramel, Raspberry, and Lemon Chocolate delights.

Here’s to a winning start to their Ahmedabad innings!
ચેન્નાઈ સુપર કિંગ્સનું ITC નર્મદા ખાતે ભવ્ય સ્વાગત
આજે અમદાવાદમાં આવેલી લક્ઝરી કલેક્શન હોટેલ આઇટીસી નર્મદાએ શહેરમાં પધારેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનું ચોકલેટની અવનવી વાનગીઓથી ભાવભીનું સ્વાગત કર્યું હતું.

હોટેલના રૂમમાં તેમના માટે આવી વાનગીઓની એક આખી શ્રેણી રાહ જોઈ રહી હતી, જેમાં ટ્રિપલ ચોકલેટ અને મિન્ટ ડાર્ક ચોકલેટ કપ્સથી માંડીને સોલ્ટેડ કેરેમલ, રાસબેરી અને લેમન ચોકલેટ ડીલાઇટ્સનો સમાવેશ થાય છે.
આ પ્રકારે અમદાવાદમાં રમાયેલી તેમની આ વિજેતા ઇનિંગ્સની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.








