
NE HEALTH BUREAU
AHMEDABAD, JUNE 23
Biorhythm Fitness Studio celebrated International Day of Yoga with enthusiasm.

The session began with Surya Namaskar, followed by light exercises, stretching, and super combo sets.
Embracing the spirit of wellness and mindfulness, the participants experienced yoga’s transformative power to bring balance to the mind, body, and soul.

બાયોરિધમ ફિટનેસ સ્ટુડિયો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો
બાયોરિધમ ફિટનેસ સ્ટુડિયો ખાતે ઉત્સાહભેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

સત્રની શરૂઆત સૂર્ય નમસ્કારથી થઈ, ત્યારબાદ હળવી કસરતો, સ્ટ્રેચિંગ અને સુપર કોમ્બો સેટ્સ કરવામાં આવ્યા હતા. સુખાકારી અને શાંતીની ભાવનાને અપનાવતા પાર્ટીસિપેટ્સે મન, શરીર અને આત્માના સંતુલન સાથે યોગની પરિવર્તનશીલ શક્તિનો અનુભવ કર્યો હતો.




