NE NEWS SERVICE
SOMNATH, GUJARAT, MAR 22
Paytm India’s leading payments and financial services company and the pioneer of mobile and QR payments, now enables devotees at the Somnath Temple in Gujarat to pay via Paytm UPI and get physical copies of their photographs clicked by professionals at the temple premises.
Last month, a total of 25 photographers were onboarded exclusively with Paytm at one of the most visited tourist and revered spots in the country.
Photographers at the temple hang a board with Paytm’s QR code around their neck, where tourists can make payment by scanning Paytm QR code to pay via UPI.
The pioneer of QR based payments Paytm enables merchants to seamlessly accept payments from Paytm Wallet, Paytm UPI LITE, Paytm UPI, Paytm Postpaid, debit and credit cards and net banking. Paytm Payments Bank is also the first payments bank to exclusively launch UPI LITE for speedy and efficient transactions at a single tap, a release said.
સોમનાથ મંદિરમાં ભક્તો પેટીએમયુ પીઆઈ મારફતે ફોટોગ્રાફર્સને ચૂકવણી કરી શકશે
ભારતની અગ્રણી પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની અને ક્યુઆર કોડ અને મોબાઈલ પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમ તરફથી કરાયેલી ગોઠવણ મુજબ ગુજરાતમાં સોમનાથ મંદિર ખાતે ભક્તો પેટીએમ યુપીઆઈ મારફતે ચૂકવણી કરીને મંદિરના સંકુલમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સે પાડેલા ફોટેગ્રાફસની ફિઝીકલ કોપીઝ મેળવી શકશે. ગયા મહિને કુલ 25 ફોટોગ્રાફર્સ સાથે જ્યાં મુલાકાતીઓની ભારે આવન-જાવન રહે છે તેવા પવિત્ર સ્થળ સોમનાથ ખાતે આ બાબતે ખાસ ગોઠવણ કરી છે.
મંદિર ખાતે ફોટોગ્રાફર્સ પેટીએમનો ક્યુઆર કોડ ધરાવતું બોર્ડ તેમના ગળામાં લટકાવશે અને પ્રવાસીઓ પેટીએમ ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈ મારફતે ચૂકવણી કરી શકશે. ક્યુઆર આધારિત ચૂકવણીઓમાં પાયોનિયર ગણાતી પેટીએમ વેપારીઓમાં વ્યાપકપણે પેટીએમ વૉલેટ, પેટીએમ યુપીઆઈ લાઈટ, પેટીએમ યુપીઆઈ અને પેટીએમ પોસ્ટપેઈડ, ડેબીટ અને ક્રેડિટ કાર્ડ તથા નેટ બેંકીંગ મારફતે ચૂકવણી કરવાની વ્યાપક વ્યવસ્થા ધરાવે છે. પેટીએમ પેમેન્ટસ બેંક એ એવી પ્રથમ બેંક છે કે જેણે ઝડપી અને કાર્યક્ષમ રીતે એક જ વખતે ટેપ કરીને યુપીઆઈલ લાઈટ મારફતે ચૂકવણીની એક્સક્લુઝીવ ગોઠવણ કરેલી છે.