NE HEALTH BUREAU
AHMEDABAD, MAR 19
Sterling Hospitals, one of Gujarat’s leading superspeciality hospital chains, unveiled its new logo today at its Gurukul facility in Ahmedabad on Saturday. The new logo was unveiled in the presence of Dr. Simmardeep Gill (MD & CEO), as well as top professionals who have been associated with Sterling Hospitals for over 2 decades, including Dr. Sudhir V. Shah (Neurologist), Dr. Somesh Chandra (Onco Surgeon), Dr. Sonal Dalal (Nephrologist), Kamini Joshi (Nursing Superintendent), and Anil Patel (Chief Technician & Corporate RSO).
The new logo aims at communicating Sterling Hospitals’ core values and message along with its promise of excellence in healthcare facilities. Along with Ahmedabad, the new branding and logo was simultaneously launched at the hospital’s Vadodara, Rajkot and Gandhidham facilities.
- The new logo is designed to communicate the superspecialty hospital’s core values
- The launch took place simultaneously at Sterling Hospitals’ Ahmedabad, Vadodara, Rajkot and Gandhidham facilities
- With over 22 years in service, Sterling Hospitals continue to pioneer healthcare in Gujarat
- Sterling Hospital will start a centralised call centre- 09898987878 – for its hospitals by the end of March 31 which will run 24×7
Sterling Hospital has been pioneering healthcare in Ahmedabad since more than two decades. With the revamped branding, the hospital will continue its focus on providing all-encompassing healthcare facilities. Sterling Hospitals continue to prioritize clinical excellence while providing accessible and affordable care for all. The hospitals’ contemporary and modern infrastructure has been developed to provide inclusive yet extensive primary, secondary and superspecialized tertiary care.
“Transforming our brand, strengthening commitment to your health” is the principle on which the new branding and logo are based on. Sharing more information on the idea and messaging, Dr Simmardeep Gill, MD & CEO Sterling Hospitals said, “Apart from being its unique identity, a company/brand’s logo necessarily communicates what the brand represents. Sterling Hospitals’ new logo encompasses and conveys our core value and mission. The symbol in the logo features human figures and hearts coming together to form a conventional plus sign. This represents our doctors, and nurses coming together to provide comprehensive care to our patients. This logo mark symbolizes our commitment to our patients and society’s welfare. With our 22 year legacy and experience as our guiding force, we will continue our endeavour to bring modern and advanced healthcare solutions and make healthcare more accessible.”
Dr Gill added that, “Sterling Hospital will start a24x7 centralised call centre for its hospitals by the end of March 31. It aims to help patients as they can make them reach the right person for treatment. The move will also help the authorised person guide patients to make faster decisions in emergency cases.”
Since its inauguration, Sterling Hospitals has been one of the leading healthcare service providers in the city. The chain of hospitals has been credited with synergizing modern healthcare facilities and top-notch patient experience. Team of accomplished doctors, skilled nursing and support staff and people-friendly administration have been instrumental in establishing the hospital as one of the most-trusted chain of hospitals in Gujarat.
The hospital is equipped with round-the-clock emergency and accident services, 2 Cath labs, and 7 state-of-the-art operating theatres. The hospital has tie-ups with various insurance companies, TPAs, corporates, and government schemes to provide cashless hospitalization.
Sterling Hospitals has also recently introduced a robotic knee replacement program, making it one of the first hospitals in the region to offer this advanced surgical option. Throughout Gujarat, Sterling Hospitals has become a beacon for top-tier medical care. Sterling Hospitals has experienced remarkable expansion, not just in terms of its geographic reach but also in terms of the trust and goodwill established by its exceptional patient care.
ગુજરાતની અગ્રણી હોસ્પિટલ ચેઇન સ્ટર્લિંગ હોસ્પિટલ્સે તેનો નવો લોગો લોંચ કર્યો
અમદાવાદ, 18 માર્ચ, 2023: ગુજરાતની અગ્રણી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ ચેઇન પૈકીની એક સ્ટર્લિંગ હોસ્પિટલ્સે અમદાવાદમાં તેની ગુરૂકુલ ખાતેની સુવિધામાં તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું. ડો. સિમરદીપ ગિલ (એમડી અને સીઇઓ) તથા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ સાથે બે દાયકાથી વધુ સમયથી જોડાયેલા ડો. સુધીર વી. શાહ (ન્યુરોલોજીસ્ટ), ડો. સોમેશ ચંદ્રા (ઓન્કો સર્જન), ડો. સોનલ દલાલ (નેફ્રોલોજીસ્ટ), કામિની જોષી (નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ) અને અનિલ પટેલ (ચીફ ટેક્નિશિયન અને કોર્પોરેટ આરએસઓ) સહિતના ટોચના પ્રોફેશ્નલ્સની ઉપસ્થિતિમાં નવા લોગોનું અનાવરણ કરાયું હતું. નવા લોગોનો ઉદ્દેશ્ય સ્ટર્લિંગ હોસ્પિટલ્સના મૂળ સિદ્ધાંતો અને સંદેશાની સાથે-સાથે હેલ્થકેર સુવિધાઓમાં ઉત્કૃષ્ટતાની તેની ખાતરીનો પ્રસાર કરવાનો છે. અમદાવાદની સાથે નવા બ્રાન્ડિંગ અને લોગોનું અનાવરણ હોસ્પિટલની વડોદરા, રાજકોટ અને ગાંધીધામ ખાતેની સુવિધાઓમાં પણ કરાયું હતું.
- સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના મૂળ સિદ્ધાંતોને કમ્યુનિકેટ કરવા નવો લોગો ડિઝાઇન કરાયો
- સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીધામ સુવિધા ખાતે એક સાથે લોંચ
- સેવાઓમાં 22 વર્ષથી વધુ સમયના અનુભવ સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ ગુજરાતમાં હેલ્થકેરમાં અગ્રેસર
સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં બે દાયકાથી વધુ સમયથી હેલ્થકેર ક્ષેત્રે અગ્રેસર છે. નવા બ્રાન્ડિંગ સાથે હોસ્પિટલ વ્યાપક હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા ઉપર તેનું ધ્યાન જાળવી રાખશે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ તમામ વ્યક્તિઓ માટે અનુકૂળ અને વાજબી કેર પ્રદાન કરવા સાથે ક્લિનિકલ શ્રેષ્ઠતાને પ્રાથમિકતા આપવાનું જાળવી રાખશે. હોસ્પિટલનું સમકાલીન અને આધુનિક માળખું સર્વગ્રાહી છતાં વ્યાપક પ્રાઇમરી, સેકન્ડરી અને સુપરસ્પેશિયલાઇઝ્ડ ટર્શરી કેર પૂરી પાડવા માટે વિકસિત કરાયું છે.
અમારી બ્રાન્ડમાં પરિવર્તન અને તમારા આરોગ્ય પ્રત્યે અમારી કટીબદ્ધતાને મજબૂત કરવાના સિદ્ધાંત ઉપર નવું બ્રાન્ડિંગ અને લોગો આધારિત છે. તેના વિચાર અને સંદેશા વિશે વધુ માહિતી આપતાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઇઓ ડો. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, “તેની વિશિષ્ટ ઓળખ હોવા ઉપરાંત કંપની/બ્રાન્ડનો લોગો બ્રાન્ડ શેનું પ્રતિનિધિત્વ કરે છે, તેને કમ્યુનિકેટ કરે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સનો નવો લોગો તેના મૂળ સિદ્ધાંતો અને મીશનને સામેલ કરીને તેને પ્રદર્શિત કરે છે. લોગોમાં સિમ્બોલ હ્યુમન ફિગર્સ અને હાર્ટ્સને પારંપરિક પ્લસ સાઇન સ્વરૂપે ભેગા મળતા દર્શાવે છે. તે અમારા ડોક્ટર્સ અને નર્સિસને અમારા દર્દીઓને સર્વગ્રાહી કેર પૂરી પાડવા ભેગા મળતા હોવાનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો અમારા દર્દીઓ અને સામાજિક કલ્યાણ પ્રત્યેની અમારી કટીબદ્ધતાનું પ્રતિક છે. અમારા 22 વર્ષના વારસા અને અનુભવ અમને સતત માર્ગદર્શન આપે છે ત્યારે અમે આધુનિક અને અત્યાધુનિક હેલ્થકેર સોલ્યુશન લાવવા અને હેલ્થકેરને વધુ અનુકૂળ બનાવવાના અમારા પ્રયાસો જાળવી રાખીશું.”
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ તેની શરૂઆતથી જ શહેરમાં અગ્રણી હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીનું એક રહ્યું છે. હોસ્પિટલ ચેઇન આધુનિક હેલ્થકેર સુવિધાઓ અને દર્દીઓના ઉત્તમ અનુભવ માટે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. કુશળ ડોક્ટર્સ, નર્સિંગ અને સપોર્ટ સ્ટાફની ટીમ તથા લોકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખતાં એડમિનિસ્ટ્રેશને હોસ્પિટલને ગુજરાતમાં વિશ્વસનીય હોસ્પિટલ્સ ચેઇન પૈકીની એક તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.