
NE SPORTS BUREAU
KEVADIA, NOV 11
More than 150 people took part in the Sardar Run as a part of the Narmada Trails at Kevadia on Sunday. The health-conscious people covered a distance ranging from 3 km to 21 km in the beautiful and peaceful environs near the Statue of Unity as a part of the event which was hosted by Statue of Unity Tent City -1 and organised by Stereo Adventures.
નર્મદા ટ્રેઈલ્સના ભાગરૂપે રવિવારે આયોજિત સરદાર રનમાં આશરે 150થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કુદરતી સૌંદર્યથી ભરપૂર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગ લેનારા સ્પર્ધકોએ 3-21 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ દોડનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી-1 સ્ટીરીઓ એડવેન્ચર દ્વારા કરાયું હતું.