NE NEWS SERVICE
AHMEDABAD, MARCH 26
.@narendramodi જી દેશના ભૂમિહીન ગરીબોને પાકું મકાન આપીને તેમને ગૌરવપૂર્ણ જીવન આપવા માટે સંકલ્પબદ્ધ છે.
આ સંકલ્પને આગળ વધારતા, અમદાવાદના સોલામાં PMAY હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા મકાનોમાં ઘર પ્રવેશ માટે લાભાર્થીઓને ઘરોની ચાવીઓનું વિતરણ કરવામાં આવ્યું. pic.twitter.com/sM7nPdyvQj
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 26, 2022
Union Home Minister Amit Shah on Saturday inaugurated the College of Audiology at the Sola Civil Hospital in Ahmedabad, Gujarat.
સોલા, અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ₹૩૦૭ કરોડના વિકાસ કામોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.
મોદીજીના નેતૃત્વમાં અમે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના લોકોનું જીવન ધોરણ બહેતર કરીને વિસ્તારના સર્વાંગી અને સર્વ સ્પર્શી વિકાસ માટે સતત સમર્પિત ભાવના સાથે કામ કરી રહ્યા છીએ. pic.twitter.com/wQ725YaZur
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 26, 2022
“Inaugurated ‘Annakshetra’ and newly built ‘College of Audiology’ at Sola Civil Hospital, Gandhinagar today. While on the one hand, the relatives of the patients will get free food from the Annakshetra, on the other hand, the youth of the area will get a better education and the public will get the benefit of better health facilities from the college,” Shah said in a tweet.
ગાંધીનગરના વડસર ગામમાં આવેલા શ્રી બાબા રામદેવપીર મંદિરમાં દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. pic.twitter.com/ZGM1q4bAyV
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 26, 2022
Shah also visited the residence of a party worker in Gandhinagar earlier today.
કોઈપણ રોગથી રક્ષણ માટે તેની જાગૃતિ જરૂરી છે. આ અન્વયે આજે ગાંધીનગરના મોટી ભોયણ ખાતે કેન્સરના નિદાન અને સારવાર માટે જાગૃતિ અને તપાસ અભિયાન શરૂ કર્યું તેમજ PMJAY લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું.
મોદી સરકાર નાગરિકોની આરોગ્ય સુરક્ષા માટે સતત પ્રતિબદ્ધ છે. pic.twitter.com/JKWdFFaTkz
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 26, 2022