✅અ.મ્યુ.કો. દ્વારા માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ લેવાયાં નિર્ણય-
➡️રૂા.૨૦૦/- નો દંડ વધારીને રૂા.૫૦૦/-કરવામાં આવ્યું.
➡️પાનના ગલ્લા પાસે થુંકવાની પ્રવૃત્તિ થતી જણાય તો રૂા.૧૦૦૦૦/- નો દંડ#AmdavadAMC#LifePositiveCoronaNegetive pic.twitter.com/xVqfjbKWAH— Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 13, 2020
Aiming to reduce the spread of coronavirus in the city, Ahmedabad Municipal Corporation has increased the fine for not wearing masks and spitting in public places from the present Rs 200 to Rs 500. Further, a hefty fine of Rs 10,000 will be levied on paan shop owners if any spitting was found in and around the shop, says an AMC circular.