NE NEWS SERVICE
AMRELI, NOV 5
Gujarat Chief Minister Bhupendra Patel on Tuesday laid foundation stone and inaugurated development package totaling Rs 122 crore in Savarkundla, Amreli district. According to an official report, CM Patel’s announcements encompassed a series of projects, with Rs 103 crore earmarked for municipal area advancements.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નૂતન વર્ષને વિકાસના નવા સંકલ્પોને સાકાર કરવાનું વર્ષ બનાવવાનું છે. તેમણે આયોજનબદ્ધ રીતે વિકાસનાં ગુણવત્તાસભર કાર્યોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતાની સાથે જ સામૂહિક પ્રયત્નો થકી ‘વિકસિત… pic.twitter.com/jfbDtKCZXP
— CMO Gujarat (@CMOGuj) November 5, 2024
Simultaneously, road and building works valued at Rs 4.90 crore were inaugurated, with additional enhancements worth Rs 13.47 crore overseen by the Panchayat Roads and Buildings Department.
Live મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સ્વ.ભગવાનભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તથા વિકાસકાર્યોનું લોકાર્પણ. સ્થળ : APMC (જુના), સાવરકુંડલા, જિ. અમરેલી https://t.co/hU8NdXaV8j
— CMO Gujarat (@CMOGuj) November 5, 2024
MLAs J.V. Kakadiya, Janak Talaviya, Hirabhai Solanki, and Kanchan Radadiya, alongside Savarkundla Municipality President Mehul Trivedi and Market Yard Chairman Deepak Malani, including former political figures and local governing body members attended the events.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નાવલી રિવરફ્રન્ટ તથા ભૂગર્ભ ગટર યોજના સહિતનાં કુલ ₹122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.… pic.twitter.com/L6azEK6X9c
— CMO Gujarat (@CMOGuj) November 5, 2024
The program culminated with vibrant performances from recognized folk artists, celebrating the cultural essence of Savarkundla.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના તેમના પ્રવાસ દરમિયાન સાવરકુંડલા ખાતે મનોદિવ્યાંગ દીકરીઓ માટેના માનવમંદિર આશ્રમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ‘હરિનાં બાળકો’ માટે આરોગ્ય, રહેણાંક, ભોજન સહિતની તમામ ઉપલબ્ધ સુવિધાઓ બાબતે જાણકારી પ્રાપ્ત કરીને સંસ્થા દ્વારા… pic.twitter.com/M4iAudEidl
— CMO Gujarat (@CMOGuj) November 5, 2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ અત્યાધુનિક સુવિધાઓ સાથેની આ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ થકી જરૂરિયાતમંદ દર્દીઓની નિ:શુલ્ક સારવારના અનોખા સેવાયજ્ઞની છેલ્લા દસ… pic.twitter.com/XpzRlPF2ld
— CMO Gujarat (@CMOGuj) November 5, 2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના ચાડીયા ખાતે શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત માતૃભૂમિ વંદના મહોત્સવ અંતર્ગત ગામના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ બાબુભાઈ પેથાણી સરોવરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે અમરેલી… pic.twitter.com/AyhbC9Sf44
— CMO Gujarat (@CMOGuj) November 5, 2024