આજે નૂતન વર્ષના શુભ અવસર પર અમદાવાદ ખાતે મારા નિવાસ સ્થાને આયોજિત 'સ્નેહ મિલન કાર્યક્રમ'માં વિસ્તારની જનતા, કાર્યકર્તા અને મીડિયા બંધુઓને મળીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આ નૂતન વર્ષ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારુ આરોગ્ય લઈને આવે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. pic.twitter.com/wrH2FsfisJ
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) November 14, 2023
NE NEWS SERVICE
AHMEDABAD, NOV 14
Union Home Minister Amit Shah on Tuesday met wellwishers and people from different walks of life at his residence in Gujarat’s Ahmedabad city on the occasion of Gujarati New Year, celebrated a day after Diwali.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2080 ના નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિર અને અડાલજ સ્થિત આવેલ ત્રિમંદિર ખાતે દર્શન-પૂજન કર્યા હતા તેમજ નાગરિકોની સુખાકારી તેમજ સમગ્ર રાજ્ય અને દેશની સર્વાંગી પ્રગતિ હેતુ મંગલ કામના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ નૂતન… pic.twitter.com/4oxFWPZHxD
— CMO Gujarat (@CMOGuj) November 14, 2023
Prime Minister Narendra Modi has extended New Year greetings on the occasion of Gujarati New Year.
Greeting all who are celebrating New Year all over the world, the Prime Minister said “This year has been a special year as you all made the Vocal for Local campaign a resounding success.
By buying local products, the new year has spread its new light.
Let us all commit ourselves to vocalize for local with the same enthusiasm in the coming years to build a developed India.”
Narendra Modi posted on social media handle X:
“Happy New Year to all my family members who are celebrating New Year all over the world. This year has become a special year because you all made the Vocal for Local campaign a resounding success. By buying local products, the new year has spread a new glow. Developed India Let us all commit ourselves to vocal for local with the same enthusiasm in the years to come for the creation of
Gujarat Chief Minister Bhupendra Patel and state BJP leaders met Shah, the Lok Sabha MP from Gandhinagar, at his residence in the Thaltej area of the city to extend their greetings on the occasion of ‘Bestu Varas’ or Gujarati New Year.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની મુલાકાત લઈને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. pic.twitter.com/5s2dWjttya
— CMO Gujarat (@CMOGuj) November 14, 2023
BJP leader Surendra Patel, MLAs Babusinh Jadav and Harshad Patel, former minister of state for home Pradipsinh Jadeja and city mayor Pratibha Jain also exchanged wishes with Shah.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે વિવિધ વર્ગના નાગરિકોને મળીને શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું. pic.twitter.com/ExX8cq8Mcv
— CMO Gujarat (@CMOGuj) November 14, 2023
The chief minister offered prayers at temples and met officials and citizens in Gandhinagar and Ahmedabad during the day.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2080ના પ્રારંભે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે દર્શન-પૂજન કર્યાં હતાં અને આ નૂતન વર્ષ ગુજરાતની પ્રગતિ તેમજ પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરનારું બની રહે તેવી પ્રાર્થના કરી હતી. pic.twitter.com/W0Af4FO7W3
— CMO Gujarat (@CMOGuj) November 14, 2023
According to the chief minister’s office, Patel visited the Panchdev Temple in Gandhinagar and the Trimandir Temple at Adalaj and also met citizens at a community centre in the state capital before meeting Governor Acharya Devvrat at Raj Bhavan.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નૂતન વર્ષ નિમિત્તે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહી શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળી શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું. pic.twitter.com/oDsWiWssHm
— CMO Gujarat (@CMOGuj) November 14, 2023
He then attended an event at the police officers’ mess in the Shahibaug area of Ahmedabad to meet and greet IPS officers and their families.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નૂતન વર્ષના પર્વે અમદાવાદના શાહીબાગ સ્થિત પોલીસ ઓફિસર્સ મેસ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. pic.twitter.com/4DDmg4l2ri
— CMO Gujarat (@CMOGuj) November 14, 2023
Later in the day, the chief minister visited an old age home run by the Indian Red Cross in the Vadaj area of the city and served food to the inmates and ate with them, it was stated.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના નૂતન વર્ષના પ્રારંભના અવસરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વાત્સલ્ય વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ તમામ વડીલોને નૂતન વર્ષાભિનંદન પાઠવી તેમના આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીશ્રીએ વડીલોને સ્નેહભાવે ભોજન પીરસ્યું હતું તેમજ તેમની… pic.twitter.com/Y0Mnelfyb9
— CMO Gujarat (@CMOGuj) November 14, 2023